Oceanic Bridge - Overseas Careers

Oceanic Bridge - Overseas Careers

450 6 Educational Consultant

8000795973 oceanic.bridge@outlook.com www.oceanicbridge.in

C - 512, Manubhai Tower, Opp. Maharaja Sayajirao Gayakwad University, Sayajigunj., Vadodara, India - 390005

Is this your Business ? Claim this business

Reviews

Overall Rating
4

6 Reviews

5
100%
4
0%
3
0%
2
0%
1
0%

Write Review

150 / 250 Characters left


Questions & Answers

150 / 250 Characters left


About Oceanic Bridge - Overseas Careers in C - 512, Manubhai Tower, Opp. Maharaja Sayajirao Gayakwad University, Sayajigunj., Vadodara

Vision

To explore Overseas Educational & Career Opportunities worldwide and make Study & Work Abroad an exciting Experience for students & Professionals.

Mission

We are dedicated to provide effective step by step guidance to all levels of students and professional according to their Attitude, Aptitude, Affordability, Interest and future plans for their academic and professional growth so they can become best Professionals to compete in today’s rapidly changing Corporate World.

Strength and Core Competences

Bhaskaraya is acknowledged by successful professionals committed to use their knowledge and experience to deliver excellent results in designing and managing education/career paths for students. Our strongly student centered approach to counseling means, we give students the fullest possible information on all accessible options to help them make the best functional decisions for their future.

દુર્દ્રષ્ટિ

વિશ્વભરમાં શૈક્ષણિક અને કારકિર્દી ને લગતી તકો ની શોધખોળ અને અન્વેષણ કરી અને વિદેશમાં વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ માટે નો અનુભવ પ્રેરણાદાયક થાય તેવા પ્રયાસ કરતી સંસ્થા

ધ્યેય

અમે વિદ્યાર્થી અને વ્યવસાયિકો માટે તેમના વલણ અને અભિરુચિ ના આધારે તેમને પરવડે તેવા તમામ સ્તરે તેમના શૈક્ષણિક અને વ્યાવસાયિક વિકાસ માટે ભાવિ યોજનાઓ તેમજ આજ ના સ્પર્ધાત્મક વિશ્વ માં શ્રેષ્ઠ પ્રોફેશનલ્સ બની શકે, તેમજ ઝડપથી આજ ના કોર્પોરેટ વિશ્વ ને અનુરૂપ અનુસાર વિદ્યાર્થીઓ અને વ્યવસાયિકો યોગ્ય માર્ગદર્શન આપવા માટે અમે સમર્પિત છે.

શક્તિ અને ક્ષમતા

ભાસ્કરાયા સંસ્થા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ / કારકિર્દી ઘડવાની વ્યવસ્થા કરવામાં તેમજ ઉત્તમ પરિણામો પહોંચાડવા તેમના જ્ઞાન અને અનુભવ વાપરવા માટે સફળ વ્યાવસાયિકો દ્વારા સ્વીકાર કરવામાં આવે છે. અમારા વિદ્યાર્થીઓ ના મજબૂત ભવિષ્ય માટે અમો અભિગમ કેન્દ્રિત, અને વિદ્યાર્થીઓ ને તેમના ભાવિ માટે શ્રેષ્ઠ વિધેયાત્મક નિર્ણયો કરવા માટે પ્રતિબદ્ધ છે અને જરૂરી માહિતી આપીએ છે તે માટે અમે બધા સુલભ વિકલ્પો પર શક્ય અને સંપૂર્ણ માહિતી આપીએ છે.

Popular Business in vadodara By 5ndspot

© 2024 FindSpot. All rights reserved.