Newlife Hospital

Newlife Hospital

595 21 Hospital

02826222202 newlifehospital.upleta@gmail.com newlifehospital.xyz

Dhoraji Road, Upleta, India - 360490

Is this your Business ? Claim this business

Reviews

Overall Rating
4

21 Reviews

5
100%
4
0%
3
0%
2
0%
1
0%

Write Review

150 / 250 Characters left


Services

Questions & Answers

150 / 250 Characters left


About Newlife Hospital in Dhoraji Road, Upleta

** ઉપલબ્ધ સારવાર **

## ઝેરી અસરની સારવાર ##

જંતુનાશક દવા,સર્પદંશ,વીછી દંશ,ઝેરી ગેસ તથા અન્ય ઝેરી અસરની સારવાર.

## હૃદયની તકલીફ ##

હદયનો હુમલો,અનિયમિત ધબકારા,બી.પી ની તકલીફ,છાતીમાં દુ:ખાવો,વાલ્વની બીમારીની સારવાર.

## ફેફસાની તકલીફ ##

ટી.બી.,ન્યુમોનિયા,શ્વાસ ચડવો,પડખામાં પાણી ભરાવું,ફેફસાનો ચેપ,રસી થવી,લાંબા સમયથી ફેફસાના રોગ જેવા કે અસ્થમા COPD, ARDS, વગેરેની સારવાર.

## મગજની સારવાર ##

ખેંચ-આંચકી ,હેમરેજ,પક્ષઘાતનો હુમલો,ચક્કર આવવા,બેભાન અવસ્થા,મગજના તાવની સારવાર.

## ઝેરી તાવ ##

ડેન્ગ્યું,ટાઈફોઈદ,ઝેરી કમળો,ઝેરી મલેરીયા , ચિકનગુનિયા,થાઈરોઈડ,ડાયાબીટીસ તેમજ તેની ગંભીર આડઅસરોની સારવાર.

##કીડની,લીવર,પેટ,આંતરડા તથા લોહીના રોગોની સારવાર. ##

## અતિ ગંભીર ઓપરેશન અને પ્રસુતિ પછી થતી ગંભીર આડઅસરોની સારવાર. ##

## ઉપલબ્ધ સુવિધાઓ ##

* વર્લ્ડ ક્લાસ અધતન ૫ બેડનું આઈ.સી.સી.યુ. (I.C.C.U) *

* ઈમરજન્સી રૂમ,સ્પેશ્યલ તેમજ સેમી સ્પેશ્યલ રૂમ *

* ૨૪ * ૭ સેન્ટ્રલ ઓક્સીજન, CC TV કેમેરા *

* સ્ટ્રેચર લીફ્ટની સુવિધા,સેન્ટ્રલ મોનીટરીંગ *

Popular Business in upleta By 5ndspot

© 2024 FindSpot. All rights reserved.