Tathastu Charitable Trust

Tathastu Charitable Trust

109 2 Nonprofit Organization

7046823560

48/334 Gujarat Housing Board , Palanpur Patiya, Render Road, Surat, India - 395005

Is this your Business ? Claim this business

Reviews

Overall Rating
5

2 Reviews

5
100%
4
0%
3
0%
2
0%
1
0%

Write Review

150 / 250 Characters left


Questions & Answers

150 / 250 Characters left


About Tathastu Charitable Trust in 48/334 Gujarat Housing Board , Palanpur Patiya, Render Road, Surat

ઈશ્વર જયારે મનુષ્ય ની ઈચ્છા પુરી કરવા માંગે છે ત્યારે "તથાસ્તુઃ" કહે છે મતલબ કે આપણી ઈચ્છા પૂર્ણ થશે. ઈશ્વર બધે જ છે અને ઈશ્વરે એમના એક અંશ તરીકે આપણને મનુષ્ય અવતાર આપ્યો. આગળના જન્મના પુણ્ય તરીકે અને એજ ભાવને આગળ વધારવા માટે અને ઈશ્વર ના આ વરદાન આભાર માની ફરી સારા કર્મોનું ભાથું બાંધીયે.

બસ કંઈક આ જ વિચારને, ઈશ્વરે આપેલી જવાબદારીને નિભાવવા અને સદ્કર્મો ને આપણી કાર્ય ક્ષમતા ના આધારે આગળ વધારવા માટે " તથાસ્તુઃ ચેરીટેબલ ટ્રસ્ટ”ની સ્થાપના કરવામાં આવી. ઈશ્વરથી જ્યા નથી પહોંચી શકાય એ જવાબદારી મનુષ્ય તરીકે આપણને આપી છે અને જે એક માનવી તરીકે નિભાવી જ રહી.

"તથાસ્તુઃ ચેરીટેબલ ટ્રસ્ટ" એક જવાબદારી સાથે સામાજિક પ્રણાલીના ઊંત્થાન માટે આર્થિક, સામાજિક રીતે પછાત બાળકો,સ્ત્રીઓ , બહેરા મૂંગા બાળકો માટે કાર્ય કરતી સંસ્થા છે. અમારો હેતુ આવા દરેક બાળક અને સ્ત્રીને આગળ વધવા માટે સમાન તક મળી રહે, એમની દરેક ઈચ્છાને બની શકે ત્યાં સુધી પૂર્ણ કરી એમના મુખ પર એક નાની એવી હસી લાવવાનો છે . જેના માટે આર્થિક રીતે પહોંચી ના શક્તિ બાળકીઓ, છોકરીઓને સેનેટરી નેપ્કીન્સ, આર્થિક રીતે નબળા સ્કૂલમાં ભણતા બાળકોને વિના મુલ્યે નોટબુક વિતરણ કરવી, ભણવાની ફી , કે ફૂડપેકેટ્સ, ચપ્પલ કે જીવન જરૂરિયાત ની વસ્તુઓ પુરી પાડવી.

જો તમે પણ ઈશ્વરે આપેલ આ જવાબદારીના એક ભાગ રૂપે તન,મન,કે ધનથી કામ કરવા સક્ષમ છો તો નીચેના નંબર પર સંપર્ક કરો.

કાજલબેન ત્રિવેદી કુંડલીયા (પ્રમુખ)
(7046823560)
તથાસ્તુઃ ચેરીટેબલ ટ્રસ્ટ

Popular Business in surat By 5ndspot

© 2024 FindSpot. All rights reserved.