NishuGold   Surat

NishuGold Surat

535 1 Jewelry/Watches

7984554636 www.nishugold.in

B-4 , Achkan Bazar , Baroda Pristage , Varachha Road, Surat, India - 395006

Is this your Business ? Claim this business

Reviews

Overall Rating
5

1 Reviews

5
100%
4
0%
3
0%
2
0%
1
0%

Write Review

150 / 250 Characters left


Services

Questions & Answers

150 / 250 Characters left


About NishuGold Surat in B-4 , Achkan Bazar , Baroda Pristage , Varachha Road, Surat

" નિશુ ગોલ્ડ " ફોર્મિંગ જ્વેલરી
૧-૨ ગ્રામ ગોલ્ડ ફોર્મિંગ જ્વેલરી
અમો " અંબિકા આર્ટ જવેલર્સ " વડોદરા ... ' નિશુગોલ્ડ ' ફોર્મિંગ જ્વેલરી (૧-૨ ગ્રામ જ્વેલરી) ના મેન્યુફેકચરર અને વિતરક છીએ.
અમારા શૉ રૂમ્સ વડોદરા માં છે , અને ઓલ ગુજરાત , ઓલ ઇન્ડિયા અને વિદેશ માં પાર્સલ થી આ જ્વેલરી મોકલીએ છીએ.
સુરત માં શો રૂમ નથી , પણ બરોડા પ્રિસ્ટેજ વરાછા રોડ ઉપર ડિલીવરી સેન્ટર છે.એડ્રેસ નીચે આપેલ છે.
અહીં ફેસબુક પેજ પર કે વેબસાઈટ પર કે Whatsapp થી મોકલેલા ફોટા માં થી
આપને કઈ આઈટેમ પસંદ હોય તો તે આઈટેમ ને સુરત માં અલગ અલગ ૩ વિકલ્પ થી આપના સુધી પહોંચાડીશું .
૧) પાર્સલ મારફત - ઓનલાઇન બેંક ટ્રાંસફર અથવા Paytm ટાઈપ નું વૉલેટ પેમેન્ટ કરી શકો તો , આપના એડ્રેસ સુધી પાર્સલ કુરિયર થી મોકલીશું ,
વસ્તુ ના ગમે તો બે દિવસ માં પરત અથવા બદલી કરી શકશો , કોઈ પણ ચાર્જ કાપ્યા વગર 100 % રિફંડ મળશે ,
ઓનલાઇન પેમેન્ટ અથવા Paytm ના કરવું હોય અને પાર્સલ ની સામે પેમેન્ટ આપવું હોય તો , આંગડિયા ઓફિસે VP પાર્સલ મોકલીશું .
જે આપે આંગડિયા ઓફિસે લેવા જવાનું અને ત્યાં જ પેમેન્ટ આપવાનું . મીની બઝાર વરાછા , કતારગામ , ઉધના , સીટી માં ભાગળ હરિપુરા
આટલી જગ્યા એ આંગડિયા ઓફિસો છે .
૨) અમારા ડિલીવરી સેન્ટર પર - કોઈ ગ્રાહક ને પાર્સલ સીધું ના મંગાવવું હોય અને આઈટમ જોઈ તપાસી ને લેવી હોય તો એને માટે બરોડા પ્રિસ્ટેજ ,
વરાછા રોડ પર અમારું ડિલીવરી સેન્ટર છે , આપના ઓર્ડર ની વસ્તુ એક જ દિવસ માં ત્યાં આવી જશે , આપની અનુકૂળતા એ બે દિવસ માં ત્યાં જઇ ને
જોઈ તપાસી લઇ શકશો , બધી રીતે પસંદ આવે તો ત્યાં જ પેમેન્ટ આપવાનું , ના પસંદ હોય તો એ લોકો અમને વડોદરા પાછું મોકલી આપશે .
૩) હોમ ડિલીવરી - રૂ . 2000 ઉપર ની કોઈ પણ પ્રોડક્ટ સુરત ના કોઈ પણ વિસ્તાર માં અમારા સેલ્સ પર્સન હોમ ડિલીવરી આપશે ,
હોમ ડિલીવરી નો નોમિનલ ચાર્જ રૂ . 50 રાખેલ છે , આવેલી આઈટેમ પસંદ ના હોય તો સ્વીકારવા ની ના કહી શકો છો , કોઈ ચાર્જ નહિ માંગે .

* ડિલીવરી સેન્ટર નું એડ્રેસ
સુરત ( વરાછા રોડ )
આશાપૂરા જવેલર્સ ( જતિનભાઇ સોઢા )
B - 4 , અચકન બઝાર શોપિંગ સેન્ટર
મેવાડ વાસણ ની ગલી માં
બરોડા પ્રિસ્ટેજ , વરાછા રોડ, સુરત
Mob . 9510789390 , 8401350229 ,
7016505752
Whatsapp . 9510789390 , 7984554636
સુરત સીટી ઉપરાંત , સુરત જિલ્લા , નવસારી , વલસાડ , વાપી , બારડોલી , બીલીમોરા કે દક્ષિણ ગુજરાત ના કોઈ પણ સેન્ટર માં પાર્સલ થી મોકલીશું ,
તેમજ સૌરાષ્ટ્ર અને ઉ.ગુજરાત ના બધા જ મુખ્ય સેન્ટર માં પાર્સલ થી મોકલીશું.

Popular Business in surat By 5ndspot

© 2024 FindSpot. All rights reserved.