દીકરી નું ઘર

દીકરી નું ઘર

14

9913555319

Jamnagar - Kalawad Road, Nr. Vijarkhi, Jamnagar, India - 361013

Is this your Business ? Claim this business

Reviews

Overall Rating
4

14 Reviews

5
0%
4
0%
3
0%
2
0%
1
0%

Write Review

150 / 250 Characters left


Questions & Answers

150 / 250 Characters left


About દીકરી નું ઘર in Jamnagar - Kalawad Road, Nr. Vijarkhi, Jamnagar

જામનગર શહેરમાં શ્રી સીતારામ સેવા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામુલ્યે સીવણ-ક્લાસ, વૃદ્ધોની સહાય, ગૌ-માંતાની સેવા તથા બીમાર લોકોને બલ્ડ(લોહી)ની સહાય વગેરે સેવાઓ આપી રહયા છીએ. હવે અમારી નવી સેવા “દીકરી નું ઘર” જેમાં અંધ-અપંગ, નિરાધાર તથા જરૂરીયાતમંદ દીકરીઓ માટે વિનામુલ્યે હોસ્ટેલ નું નિર્માણ કરી રહ્યા છીએ.
આ હોસ્ટેલ જામનગરથી 11 કી.મી. ના અંતરે જામનગર કાલાવડ રોડ પર વિજરખી ગામ પાસે કંકુ નગરમાં આવેલ છે. જેમાં દીકરીઓ માટે રેહવાની ઉત્તમ સગવડ તથા જમવાની સુવિધા આપવામાં આવશે. આ હોસ્ટેલ અંદાજીત (50,00,000/-) પચાસ લાખના ખર્ચે આકાર લઇ રહી છે. તો આ કાર્ય માં આપની અમૂલ્ય સેવા તથા સહકાર આપવા શ્રી સીતારામ સેવા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ આપને વિનંતી કરે છે.
આ સંસ્થા ને સહાય આપવા માટે “શ્રી સીતારામ સેવા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ” ના નામનો ચેક/રોકડ બેંક ઓફ બરોડા ની કોઈપણ શાખા માં ખાતા નંબર: 07700100022405 આપી શકો છો. ટ્રસ્ટ માં સહાય આપવા તથા ટ્રસ્ટની કોઈપણ માહિતી માટે સંપર્ક કરો...

પ્રીતેશભાઈ દાણીધારીયા: 9913555319 / 9157231111
ધર્મેન્દ્રભાઈ પટેલ : 9898273350

Popular Business in jamnagar By 5ndspot

© 2024 FindSpot. All rights reserved.